
એક્સિસ બેંકે ભારતના નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરી, 1,100થી વધારે એથ્લેટ, કોચ અને સ્પોર્ટ્સ પ્રોફેશનલને ટેકો આપવા પર ગર્વ.
મુંબઈ: નેશનલ સ્પોર્ટ્સ ડે 2026 (રાષ્ટ્રીય રમતોત્સવ દિવસ 2026)ના પ્રસંગે ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે સ્પોર્ટ્સ પાવરહાઉસ તરીકે ભારત સતત વિકાસની ઉજવણી કરી રહ્યો છે. બેંકને દેશની મુખ્ય સ્પોર્ટ્સ સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરીને એના વિકાસમાં પ્રદાન કરવા પર ગર્વ છે. આ ભાગીદારીઓએ 3 વર્ષથી પણ ઓછા સમયમાં લગભગ 1,100 એથ્લેટ, પેરા-એથ્લેટ, કોચ અને અન્ય વ્યાવસાયિકોની મદદ કરી છે. નાણાકીય વર્ષ 2024-25માં આ થીમ અંતર્ગત પોતાનો પ્રથમ પ્રોગ્રામ શરૂ કર્યા પછી એક્સિસ બેંકની CSR સ્ટ્રેટેજીના મુખ્ય ક્ષેત્રોમાં સ્પોર્ટ્સને સ્થાન આપવામાં આવ્યું છે.
• Gujarat MailRead Full News →
