ગૌતમ અદાણી ફરી ભારતના સૌથી ધનિક; મુકેશ અંબાણીને પાછળ છોડ્યા.
અમદાવાદ/મુંબઈ, 23 સપ્ટેમ્બર: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ફરી એક વખત ભારતના સૌથી ધનિક બન્યા છે. બુધવારે જાહેર થયેલી M3M Hurun India Rich List 2026 પ્રમાણે અદાણી પરિવારની સંપત્તિ વાર્ષિક ધોરણે 13 ટકા વધીને અંદાજે ₹9.23 લાખ કરોડ થઈ છે. આ સાથે તેમણે ગયા વર્ષે પ્રથમ સ્થાને રહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને પાછળ છોડ્યા છે. અહેવાલ પ્રમાણે મુકેશ અંબાણી પરિવારની સંપત્તિમાં એક વર્ષ દરમિયાન લગભગ 10 ટકાનો ઘટાડો થયો છે અને તે અંદાજે ₹8.63 લાખ કરોડ રહી છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


