ભારતની અર્થવ્યવસ્થા પર વૈશ્વિક વિશ્વાસ વધુ મજબૂત, જાપાનની એજન્સીએ Sovereign Rating વધારી A- કર્યું.
નવી દિલ્હી: ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ અને નાણાકીય સ્થિરતાને વૈશ્વિક સ્તરે વધુ એક મોટી માન્યતા મળી છે. Japan Credit Rating Agency (JCR)એ ભારતનું sovereign credit rating BBB+થી વધારી A- કર્યું છે અને દેશ માટે Stable Outlook જાળવી રાખ્યો છે. આ રેટિંગ અપગ્રેડને ભારતની લાંબા ગાળાની આર્થિક ક્ષમતા, મજબૂત domestic demand, સરકારી રોકાણ અને નાણાકીય વ્યવસ્થામાં આવેલા સુધારાનો મહત્વપૂર્ણ વૈશ્વિક સ્વીકાર માનવામાં આવી રહ્યો છે. JCRના જણાવ્યા મુજબ ભારતનું અર્થતંત્ર મજબૂત ગતિએ આગળ વધી રહ્યું છે અને દેશમાં ખાનગી વપરાશ તેમજ જાહેર મૂડીરોકાણ બંને વિકાસ માટે મહત્વપૂર્ણ આધાર બની રહ્યા છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


