⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

જન્માષ્ટમીના દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, મજબૂત અમેરિકી જોબ્સ ડેટાથી કિંમતી ધાતુઓ પર દબાણ.

મુંબઈ: જન્માષ્ટમીના દિવસે ભારતીય કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે જોવા મળેલી તેજી બાદ શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બંને કિંમતી ધાતુઓમાં નફાવસૂલી અને વૈશ્વિક દબાણના કારણે ભાવ નીચે આવ્યા હતા. કારોબાર દરમિયાન MCX પર સોનાનો ભાવ આશરે ₹1,200થી વધુ ઘટીને ₹1,54,605 પ્રતિ 10 ગ્રામ સુધી આવ્યો હતો. જ્યારે ચાંદીમાં આશરે ₹1,600નો ઘટાડો થઈ ભાવ ₹2,39,525 પ્રતિ કિલો આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment