NRI ડિપોઝિટનો ભારતને મોટો ટેકો, વિદેશી હૂંડિયામણ ભંડાર રેકોર્ડ 729.3 અબજ ડૉલર પર.
મુંબઈ: વૈશ્વિક નાણાકીય બજારમાં ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ, મજબૂત અમેરિકી ડૉલર અને વધતા યુએસ બોન્ડ યિલ્ડ જેવા પડકારો વચ્ચે ભારતને વિદેશમાં વસતા ભારતીયો તરફથી મળતા NRI ડિપોઝિટ્સનો મહત્વપૂર્ણ ટેકો મળી રહ્યો છે. NRI ડિપોઝિટમાં થયેલા નોંધપાત્ર વધારાને કારણે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)ની વિદેશી મુદ્રા સંબંધિત સ્થિતિ વધુ મજબૂત બની છે. તાજા અહેવાલો મુજબ ઑગસ્ટના અંત સુધીમાં NRI ડિપોઝિટ્સ 100 અબજ ડૉલરથી વધુના સ્તરે પહોંચી ગયા છે. 21 ઑગસ્ટે આ આંકડો આશરે 65.4 અબજ ડૉલર હતો, એટલે થોડા જ દિવસોમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


