AI અને ક્લાઉડમાં મોટા રોકાણ વચ્ચે Oracleમાં ફરી છટણી, ભારતમાં આશરે 3,000 નોકરીઓ પર અસર.
નવી દિલ્હી: વૈશ્વિક ટેક કંપની Oracleમાં ફરી એકવાર મોટા પાયે છટણીની પ્રક્રિયા ચર્ચામાં આવી છે. તાજા અહેવાલો મુજબ કંપની ભારતમાં આશરે 3,000 કર્મચારીઓની નોકરીઓ ઘટાડવાની દિશામાં આગળ વધી રહી છે. આ પગલું કંપનીના ખર્ચ ઘટાડવાના પ્રયાસો અને Artificial Intelligence તથા Cloud Infrastructureમાં વધતા રોકાણ વચ્ચે લેવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવે છે. Oracle હાલમાં AI આધારિત ક્લાઉડ બિઝનેસને ઝડપથી વિસ્તારી રહી છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


