ક્રૂડ ઓઇલમાં નરમાઈથી શેરબજારની સકારાત્મક શરૂઆત, રૂપિયો પણ 16 પૈસા મજબૂત.
મુંબઈ, 18 સપ્ટેમ્બર: વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધાયેલી નરમાઈ વચ્ચે ભારતીય શેરબજારે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે તેજી સાથે શરૂઆત કરી હતી. પ્રારંભિક કારોબારમાં BSE સેન્સેક્સ 162.87 પોઇન્ટ વધીને 74,483.56 પર પહોંચ્યો હતો, જ્યારે NSE નિફ્ટી 43.90 પોઇન્ટની મજબૂતી સાથે 23,315.25 પર ટ્રેડ થયો હતો. શેરબજારની તેજીની સાથે ભારતીય રૂપિયામાં પણ સુધારો જોવા મળ્યો હતો. પ્રારંભિક વિદેશી વિનિમય કારોબારમાં રૂપિયો અમેરિકી ડૉલર સામે 16 પૈસા મજબૂત થઈને 95.73ના સ્તરે પહોંચ્યો હતો.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


