આલિયા ભટ્ટ નિર્મિત ‘Don’t Be Shy’ આજે Prime Video પર, Gen-Z સંબંધોની રંગીન કહાની.
મુંબઈ: અભિનેત્રી અને નિર્માતા આલિયા ભટ્ટના સહ-નિર્માણમાં બનેલી યુવા coming-of-age ફિલ્મ ‘Don’t Be Shy’ આજે 25 સપ્ટેમ્બરે Prime Video પર સ્ટ્રીમ થવા લાગી છે. શ્રીતિ મુકર્જી દિગ્દર્શિત ફિલ્મ આધુનિક કોલેજ જીવન, સંબંધો, મિત્રતા, સોશિયલ મીડિયા છબી અને યુવાનીના અનિશ્ચિત નિર્ણયો પર આધારિત છે. ફિલ્મની કેન્દ્રિય પાત્ર શ્યામિલી ‘Shy’ દાસ છે, જેનું પાત્ર આરુષિ બજાજ ભજવે છે. Shyએ પોતાના જીવન માટે લગભગ દરેક બાબત પહેલેથી નક્કી કરી રાખી છે—પ્રેમી, કારકિર્દી, ભવિષ્ય અને સફળતાની એક ચોક્કસ છબી.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


