⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

માધવનનો નવો હેરલુક ચર્ચામાં; સોશિયલ મીડિયા પર ચાહકોની પ્રશંસા.

માધવને પોતાના નવા હેરલુકનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં જ ચાહકોમાં ઉત્સુકતા જગાવી છે. માધવને વીડિયો સાથે લખ્યું હતું કે, “બીજો દિવસ, બીજી ફિલ્મ અને બીજો લુક.” આ ટૂંકા સંદેશે ચાહકોમાં તેમની આગામી ફિલ્મ અને પાત્ર અંગે જિજ્ઞાસા વધારી દીધી છે. જોકે, આ લુક કઈ ફિલ્મ માટે છે તે અંગે અભિનેતાએ હજી કોઈ વિગત જાહેર કરી નથી. સોશિયલ મીડિયા પર ચાહકોએ માધવનના નવા લુકને ‘સ્ટાઇલિશ’, ‘રગ્ડ’ અને ‘હેન્ડસમ’ ગણાવી પ્રશંસા કરી છે. લાંબા સમયથી અલગ-અલગ પ્રકારની ભૂમિકાઓમાં દેખાતા માધવન ફરી એકવાર નવા પાત્ર માટે પોતાના દેખાવ પર કામ કરતા હોવાનું આ વીડિયોમાંથી સ્પષ્ટ થાય છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment