⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

દિશા સાલિયન મૃત્યુ કેસમાં મોટો વળાંક, બોમ્બે હાઈકોર્ટે CBI તપાસના આદેશ આપ્યા.

મુંબઈ: દિશા સાલિયનના વર્ષ 2020ના મૃત્યુ કેસમાં બોમ્બે હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપતાં તપાસ હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાનો માર્ગ મોકળો કર્યો છે. કોર્ટે CBIને એક અધિકારીની નિમણૂક કરીને FIR નોંધાવવાની અને દિશાના મૃત્યુ સાથે જોડાયેલા તમામ પાસાઓની તપાસ કરવાની સૂચના આપી છે. દિશા સાલિયન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર રહી ચૂકી હતી. 8 જૂન 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક ઇમારતમાંથી પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment