દસ સેકન્ડની પેઇન્ટિંગ પાછળના ત્રીસ વર્ષ
પરંતુ તે વ્યક્તિએ કેટલી રાતો નિંદ્રા વગર પસાર કરી હશે, કેટલી નિષ્ફળતાઓનો સામનો કર્યો હશે, કેટલા અપમાનો સહન કર્યા હશે અને કેટલી વખત ફરીથી ઊભા થવાનો પ્રયાસ કર્યો હશે, તે ભાગ દુનિયાની નજરથી લગભગ હંમેશા છુપાયેલો રહે છે. પિકાસોની દસ સેકન્ડની પેઇન્ટિંગ આપણને યાદ અપાવે છે કે કોઈપણ મોટી સિદ્ધિ ક્યારેય અચાનક જન્મતી નથી. કોઈ કામ કરવામાં કેટલો સમય લાગ્યો તેનાથી તેની કિંમત નક્કી થતી નથી; પરંતુ તે કામ કરવા માટે વ્યક્તિએ કેટલો સમય પોતાની જાતને તૈયાર કરવામાં લગાવ્યો છે, તેનાથી તેની કિંમત નક્કી થાય છે. તેથી જ્યારે પણ કોઈની સફળતા જોઈને તમને લાગે કે તેને બધું સહેલાઈથી મળી ગયું છે, ત્યારે યાદ રાખજો કે કદાચ તમે માત્ર તેની "દસ સેકન્ડ" જોઈ રહ્યા છો, જ્યારે તેની પાછળના "ત્રીસ વર્ષ" હજુ તમારી નજરથી ઓઝલ છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


