દુર્લભ મગજની બીમારી માટે વિશ્વની પ્રથમ દવાને મંજૂરી, Alexander Diseaseના દર્દીઓ માટે નવી આશા.
વોશિંગ્ટન: દુર્લભ અને ગંભીર ન્યુરોલોજિકલ બીમારી Alexander Diseaseની સારવારમાં ઐતિહાસિક પ્રગતિ થઈ છે. અમેરિકાની Food and Drug Administration (FDA)એ Zanvastro (zilganersen) નામની દવાને મંજૂરી આપી છે. આ Alexander Disease માટે મંજૂર થયેલી પ્રથમ સારવાર છે અને રોગના મૂળ કારણને સીધું લક્ષ્ય બનાવતી પ્રથમ થેરાપી પણ છે. Alexander Disease એક અત્યંત દુર્લભ આનુવંશિક મગજની બીમારી છે, જેમાં GFAP નામના પ્રોટીનનું અસામાન્ય સંગ્રહ મગજની supportive cellsને નુકસાન પહોંચાડે છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


