⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

ઉઝબેકિસ્તાનમાં PM મોદીના સ્વાગતમાં હિન્દી કવિતાનો અનોખો રંગ.

તાશકંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાન મુલાકાત દરમિયાન ભારતીય ભાષા અને સંસ્કૃતિ પ્રત્યેનો વિશેષ લગાવ જોવા મળ્યો હતો. સ્થાનિક વિદ્યાર્થીઓએ હિન્દીમાં કવિતા રજૂ કરીને વડાપ્રધાન મોદીનું અનોખી રીતે સ્વાગત કર્યું હતું. વિદેશની ધરતી પર વિદ્યાર્થીઓ દ્વારા શુદ્ધ હિન્દીમાં કવિતાનું પઠન કરવામાં આવતાં સમગ્ર કાર્યક્રમમાં વિશેષ ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. વડાપ્રધાન મોદીએ પણ વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી અને તેમની હિન્દી ભાષા પ્રત્યેની રુચિ તથા મહેનતની પ્રશંસા કરી હતી.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment