કેનેડાની યુરોપિયન યુનિયન સાથે વિશેષ ભાગીદારીને ફ્રાન્સનું સમર્થન.
સેન્ટ પિયર એન્ડ મિકેલોન, 21 સપ્ટેમ્બર 2026: કેનેડા અને યુરોપ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ રાજદ્વારી પ્રગતિ થઈ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કેનેડાને યુરોપિયન યુનિયનના પ્રથમ ‘એસોસિયેટ સભ્ય’ તરીકે જોડવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથે ફ્રાન્સના સેન્ટ પિયર એન્ડ મિકેલોન ખાતે યોજાયેલી બેઠક દરમિયાન મેક્રોને આ પ્રસ્તાવને ટેકો જાહેર કર્યો હતો. સેન્ટ પિયર એન્ડ મિકેલોન કેનેડાના દરિયાકાંઠા નજીક આવેલો ફ્રાન્સનો વિદેશી પ્રદેશ છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


