⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

બ્રહ્માંડને સમજવાની નવી દિશા આપનાર ફ્રાન્સિસ હેલ્ઝનને Physics Nobel Prize 2026.

હેલ્ઝનને IceCube Neutrino Observatoryના વિકાસમાં નિર્ણાયક યોગદાન અને ખગોળીય સ્ત્રોતોમાંથી આવતા ઊંચી ઊર્જાવાળા Neutrinosની શોધ માટે આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે. આ વેધશાળા અત્યંત હળવા સૂક્ષ્મ કણો, એટલે કે Neutrinosનો અભ્યાસ કરે છે. બ્રહ્માંડના દૂરના સ્ત્રોતોમાંથી આવતા આવા કણો વૈજ્ઞાનિકોને અંતરિક્ષ અંગે નવી માહિતી મેળવવામાં મદદ કરે છે. Neutrinos પદાર્થમાંથી પસાર થઈ શકે છે. આ વિશેષતા તેમને બ્રહ્માંડના એવા સ્ત્રોતો અને ઊર્જાવાન ઘટનાઓના અભ્યાસ માટે ઉપયોગી બનાવે છે, જેમની માહિતી મેળવવા પ્રકાશ આધારિત નિરીક્ષણ પૂરતું ન હોય. IceCubeના સંશોધને Neutrino Astronomyને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને બ્રહ્માંડમાં ઊંચી ઊર્જાવાળા કણો ક્યાં અને કેવી રીતે સર્જાય છે તે સમજવા નવી તકો આપી છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment