⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

અમેરિકી મિસાઇલ હુમલામાં 7નાં મોતનો ઈરાનનો દાવો, પ્રાદેશિક તણાવ વચ્ચે હૂથીઓની ચેતવણી.

તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વધેલા સૈન્ય તણાવ વચ્ચે ઈરાને દાવો કર્યો છે કે ખૂઝેસ્તાન પ્રાંતમાં અમેરિકી મિસાઇલ હુમલાના કારણે સાત લોકોના મોત થયા છે અને આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બીજી તરફ યમનના હૂથી જૂથે મધ્ય પૂર્વમાં અમેરિકી સૈનિકોને આશ્રય આપતા દેશોને સંભવિત પરિણામો અંગે ચેતવણી આપી છે. ઈરાની સરકારી મીડિયાએ ખૂઝેસ્તાન પ્રાંતના નાયબ ગવર્નરના હવાલાથી જણાવ્યું કે રાત્રિ દરમિયાન પ્રાંતના ત્રણ અલગ-અલગ સ્થળો પર અમેરિકી મિસાઇલ હુમલા થયા હતા. આ હુમલામાં સાત લોકોના મોત થયા હોવાનું અને અન્ય આઠ લોકો ઘાયલ થયાનું જણાવાયું છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment