UAEમાં અમેરિકી દળો ધરાવતા એરબેઝ પર ડ્રોન હુમલાનો ઈરાનનો દાવો.
તેહરાન/અબુધાબી: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વધતા તણાવ વચ્ચે ઈરાને દાવો કર્યો છે કે તેણે સંયુક્ત આરબ અમીરાત (UAE) સ્થિત અલ મિનહાદ એરબેઝ પર અમેરિકી દળોને નિશાન બનાવી ડ્રોન હુમલા કર્યા છે. જોકે UAEએ એરબેઝ પર હુમલો થયાની વાતને નકારી કાઢી છે. ઈરાની સેનાના જણાવ્યા અનુસાર સોમવારે વહેલી સવારે અલ મિનહાદ એરબેઝ ખાતે તૈનાત અમેરિકી સૈનિકો અને હેલિકોપ્ટરોના સ્થળોને નિશાન બનાવી અનેક વિસ્ફોટક ડ્રોન મોકલવામાં આવ્યા હતા. ઈરાને આ કાર્યવાહીને અમેરિકાના તાજેતરના હુમલાનો જવાબ ગણાવ્યો છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


