⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

UN મુખ્યાલયમાં હાફિઝ સઈદ પર સવાલ થતાં મૌન રહ્યા શાહબાઝ શરીફ.

ન્યૂયોર્ક, 25 સપ્ટેમ્બર: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રમાં ભાગ લેવા ન્યૂયોર્ક પહોંચેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને UN મુખ્યાલય ખાતે આતંકવાદ અને લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ અંગે પત્રકારોના આકરા સવાલોનો સામનો કરવો પડ્યો હતો. જોકે શરીફે બંને પ્રસંગે કોઈ જવાબ આપ્યો નહોતો અને આગળ વધી ગયા હતા. સામે આવેલા વિડિયો અનુસાર, શાહબાઝ શરીફ UN મુખ્યાલયમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે એક ભારતીય પત્રકારે તેમને પૂછ્યું હતું કે, “પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું ક્યારે બંધ કરશે?” શરીફે પ્રશ્ન સાંભળ્યા બાદ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. ત્યારબાદ તેઓ UN મુખ્યાલયમાંથી બહાર નીકળ્યા ત્યારે પત્રકારે ફરી સવાલ કર્યો કે, “લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ સામે કાર્યવાહી ક્યારે કરશો?” બીજી વખત પણ પાકિસ્તાની વડાપ્

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment