⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

SCO સમિટમાં PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત.

બિશ્કેક: કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાઈ રહેલી શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે થયેલી આ મુલાકાતને રાજદ્વારી દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બંને નેતાઓ વચ્ચે ભારત-ઈરાનના દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક સુરક્ષા, પશ્ચિમ એશિયાની સ્થિતિ અને પરસ્પર હિતના મુદ્દાઓ અંગે ચર્ચા થવાની અપેક્ષા હતી. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ટેલિફોન પર પણ વારંવાર વાતચીત થઈ ચૂકી છે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment