શી જિનપિંગ 23થી 25 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાની સ્ટેટ વિઝિટે જશે.
બેઇજિંગ/વોશિંગ્ટન, 21 સપ્ટેમ્બર: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર 23થી 25 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાની ત્રણ દિવસીય સ્ટેટ વિઝિટ કરશે. ચીનના વિદેશ મંત્રાલયે રવિવારે આ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી છે. અમેરિકાની મુલાકાત દરમિયાન બંને નેતાઓ ચીન–અમેરિકા સંબંધોના મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપરાંત વૈશ્વિક શાંતિ અને વિકાસ સાથે જોડાયેલા પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરે તેવી અપેક્ષા છે. વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓ વચ્ચે યોજાનારી આ બેઠક પર વૈશ્વિક રાજકીય, આર્થિક અને ટેક્નોલોજી ક્ષેત્રની નજર રહેશે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


