CGHS માટે પાંચ કિમીની મર્યાદા દૂર, દેશભરના કેન્દ્રીય કર્મચારીઓને મળશે યોજનામાં જોડાવાનો વિકલ્પ.
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર 2026: કેન્દ્ર સરકારે સેવારત કેન્દ્રીય કર્મચારીઓ માટે સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ—CGHSના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા નિયમ પ્રમાણે કર્મચારીનું રહેઠાણ CGHS વેલનેસ સેન્ટરથી પાંચ કિલોમીટરની મર્યાદામાં હોવાની શરત દૂર કરવામાં આવી છે. પરિણામે CGHS સેવા ઉપલબ્ધ ન હોય તેવા વિસ્તાર અથવા વેલનેસ સેન્ટરથી દૂર રહેતા પાત્ર કેન્દ્રીય કર્મચારીઓ પણ હવે આ આરોગ્ય યોજનામાં જોડાવાનો વિકલ્પ પસંદ કરી શકશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કર્મચારી આરોગ્ય યોજના વિભાગે 17 સપ્ટેમ્બર 2026ના રોજ આ અંગે ઓફિસ મેમોરેન્ડમ જાહેર કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


