⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

કેન્દ્ર–રાજ્યો વચ્ચે આર્થિક સહકાર વધુ મજબૂત બનાવવાની હાકલ.

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર: ભારતને ઊંચા આર્થિક વિકાસના માર્ગે આગળ વધારવા અને ‘વિકસિત ભારત’નું લક્ષ્ય હાંસલ કરવા માટે કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે વધુ મજબૂત નાણાકીય ભાગીદારી જરૂરી હોવાનું 15મા નાણાપંચના પૂર્વ અધ્યક્ષ એન. સિંહે જણાવ્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલા રાજ્યના નાણામંત્રીઓ અને નાણાં સચિવોના સંમેલનને સંબોધતાં તેમણે રાજ્યોની આર્થિક સ્થિતિનું નિષ્પક્ષ મૂલ્યાંકન, સંયુક્ત માળખાકીય રોકાણ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવક વધારવા માટે અનેક સૂચનો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે દેશના આર્થિક વિકાસને માત્ર કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની જવાબદારીના વિભાજન તરીકે જોવાને બદલે સહિયારી કામગીરીના રૂપમાં આગળ વધારવો પડશે.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment