ગુજરાતના માંગરોળના નામે INS Mangrol નૌકાદળમાં સામેલ; દરિયાકાંઠાની સુરક્ષાને નવું બળ.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, INS Mangrolમાં ‘અભય’ હલ-માઉન્ટેડ સોનાર, હળવા ટોર્પિડો અને સ્વદેશી એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર સહિતનાં શસ્ત્રો અને સેન્સર સામેલ છે. સબમરીન વિરોધી અભિયાનો ઉપરાંત તે પાણીની અંદરની દેખરેખ, ઓછી તીવ્રતાવાળી દરિયાઈ કામગીરી અને દરિયાઈ સુરંગો સંબંધિત કામગીરી માટે પણ સજ્જ છે. તે દરિયાઈ પેટ્રોલિંગ વિમાનો, હેલિકોપ્ટરો અને અન્ય યુદ્ધજહાજો સાથે સંકલન કરીને સબમરીન શોધવા તથા તેના સામે કાર્યવાહી કરી શકે છે. અદ્યતન રડાર, સોનાર અને સબમરીન વિરોધી શસ્ત્રોથી સજ્જ આ જહાજની સોંપણીને સંરક્ષણ મંત્રાલયે સ્વદેશી જહાજનિર્માણની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. હવે કમિશનિંગ સાથે જહાજ સત્તાવાર રીતે નૌકાદળની સેવામાં સામેલ થયું છે.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


