સંશોધનથી સ્ટાર્ટઅપ સુધી: યુવા વૈજ્ઞાનિકો માટે AICTEની ₹245 કરોડની નવી ફેલોશિપ.
નવી દિલ્હી: ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધનને વધુ innovation અને entrepreneurship સાથે જોડવાની દિશામાં All India Council for Technical Education (AICTE)એ મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. AICTEએ Innovation and Entrepreneurship Doctoral Fellowship Programme (AIEDFP) રજૂ કર્યો છે, જેના માટે આગામી પાંચ વર્ષમાં ₹245 કરોડનું નાણાકીય પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ programme હેઠળ કુલ 150 doctoral fellowshipsને સહાય આપવામાં આવશે. માત્ર Thesis નહીં, ઉપયોગી Solution પર ભાર
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


