⌂ Home E-Paper
Language
Alerts
Latest NewsNew updates from Gujarat Mail
No published alerts yet.
♙ Member Login

જાપાનને આઠ વિકેટે હરાવી ભારતીય મહિલા ટીમ સેમિફાઇનલમાં, શ્રી ચરાણી–શેફાલીનું શાનદાર પ્રદર્શન.

નિશિન, 18 સપ્ટેમ્બર: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026ના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં જાપાનને આઠ વિકેટે પરાજય આપીને સેમિફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યો છે. ડાબોડી સ્પિનર શ્રી ચરાણીની ચાર વિકેટ અને શેફાલી વર્માના અણનમ 40 રનની મદદથી ભારતે પોતાના ગોલ્ડ મેડલ બચાવ અભિયાનની પ્રભાવશાળી શરૂઆત કરી હતી. ભારતે ટોસ જીતીને જાપાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતીય બોલરોના શિસ્તબદ્ધ પ્રદર્શન સામે જાપાનની ટીમ 19.5 ઓવરમાં માત્ર 57 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

🔒MEMBERS-ONLY ACCESS

Become a member to read the complete story

Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.

Location-based introductory membership · Secure online payment