કિદામ્બી શ્રીકાંતનો શાનદાર દેખાવ, વિશ્વના નવમા ક્રમાંકિત ખેલાડીને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં.
ચીન: ભારતીય બેડમિન્ટન સ્ટાર કિદામ્બી શ્રીકાંતે China Masters Super-750 ટુર્નામેન્ટમાં મોટો અપસેટ સર્જતાં વિશ્વના નવમા ક્રમાંકિત વિક્ટર લાઇને સીધી ગેમમાં હરાવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. શ્રીકાંતે શરૂઆતથી જ આત્મવિશ્વાસપૂર્વક રમતાં પોતાના પ્રતિસ્પર્ધીને મેચમાં લય મેળવવાની ઓછી તક આપી. વિશ્વના ટોચના 10માં સ્થાન ધરાવતા ખેલાડી સામે સીધી ગેમમાં મળેલી જીત શ્રીકાંત માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આક્રમક શરૂઆતથી બનાવ્યું દબાણ
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


