વડોદરામાં ‘સેવા–સંકલ્પ અભિયાન’: ૫,૦૦૦થી વધુ નાગરિકોએ યોગ–ધ્યાન સાથે સ્વસ્થ જીવનનો સંકલ્પ લીધો.
વડોદરા, ૨૧ સપ્ટેમ્બર: ગુજરાત સરકારના પ્રજાકલ્યાણ, સર્વાંગી વિકાસ અને લોકસેવાને સમર્પિત સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરામાં વિશાળ યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવે પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી શિબિરમાં ૫,૦૦૦થી વધુ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને નિયમિત યોગ તથા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સામૂહિક સંકલ્પ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા ‘સેવા–સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં યોગ, પ્રાણાયામ, ધ્યાન અને સંતુલિત જીવનશૈલી અંગે જાગૃતિ વધારવાનો હતો. યોગને માત્ર વિશેષ દિવસની પ્રવૃત્તિ સુધી મર્યાદિત રાખવાને બદલે વર્ષના ૩૬૫ દિવસ દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


